About Us

"વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ - શિક્ષણ માટે સમર્પિત એક આશાની કિરણ"

તે શિક્ષણને લગતી દરેક સેવાઓ પુરી પાડે છે, તે ગરીબ પરિવારનાં બાળકોને શેક્ષણિક સહાય પુરી પાડે છે, તે ગરીબ પરિવારના બાળકોને ઘરેથી સ્કૂલ અને સ્કૂલ થી ઘરે સુરક્ષિત અને મફત વાહન વ્યવસ્થા દ્વારા લાવવામાં આવે છે જેથી બાળકો માટે અભ્યાસ સરળ બની રહે. આ ટ્રસ્ટ હાલમાં 20 થી 30 ગરીબ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ સાથે વિવિધ શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડે છે, વર્ષ 2010 થી સરકાર ગ્રુપ સતત સમાજ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે, જયારે જરૂરિયાતમંદોને સહાય કરવાની હોય ત્યારે સરકાર ગ્રુપ પાછળ રહેતું નથી - પછી એ આરોગ્ય હોય, રક્તદાન કેમ્પ હોય કે શૈક્ષણિક મદદ.

આ યાત્રાને વધુ દઢ બનાવવા માટે વર્ષ 2024 માં વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી, જે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવા માટે સમર્પિત છે. વર્ષ 2010 થી સરકાર ગ્રુપ સમાજ સેવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે જેમ કે રક્તદાન કેમ્પ, આરોગ્ય સેવાઓ, જરૂરિયાતમંદ ની સહાય અને ખાસ કરીને બાળકોનું શિક્ષણ. વર્ષ 2024 માં આ સેવાઓને સુપ્રણાલીબદ્ધ બનાવવા માટે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. હવે આ તમામ સેવાઓ વરદાન ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સરકાર ગ્રુપ દ્વારા કરવામાં આવશે. વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ હાલમાં સુરતમાં કાર્યરત છે અને આવતા સમય માં પુરા ભારત માં પણ કાર્યરત થશે.

See what we do for the poor people and the children

વરદાન ચેરિટેબલ ટ્રસ્ટના સેવા કાર્યો

  • પર્યાવરણ જાળવણી અને કુદરતી આફતોના સમયે સહાયકાર્ય.
  • હોસ્પિટલ અને આરોગ્યસંબંધિત સેવાઓ.
  • આંગણવાડીઓનું સંશોધન અને સહાય.
  • માનસિક અવિકસિત અને દિવ્યાંગ બાળકો માટે સેવા.
  • રમતગમત પ્રવૃત્તિઓ અને કાયદેસર તાલીમ કેન્દ્રોનું પ્રોત્સાહન.
  • હસ્તકલા અને લલિત કલા જેવા ઉદ્યોગોની તાલીમ.
  • વિધવા મહિલાઓ માટે સહાય અને આત્મનિર્ભરતાની પ્રવૃત્તિઓ.
  • ગરીબ અને નિઃસહાય વ્યક્તિઓ માટે જીવન જરૂરિયાતોની વ્યવસ્થા.
  • બેરોજગારોને માર્ગદર્શન અને રોજગાર માટે સહયોગ.
  • ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ (જળ, આરોગ્ય, વીજળી વગેરે).
  • ખેડૂતો માટે માર્ગદર્શન અને સહાય યોજનાઓ.
  • દલિત, આદિવાસી અને લઘુમતી જાતિઓ માટે વિકાસલક્ષી કામગીરી.
  • જીવદયા સેવાઓ.
  • પાણીની પરબની સેવાઓ.

00+

Children Served

00+

Meals Distributed

00+

Events & Camps Organized

00%

Donor Satisfaction Rate

Expert Team

Meet Our Volunteer Team

Meet the passionate individuals who give their time and energy to help transform lives and build a better tomorrow.